સંસ્થા ની પ્રવૃત્તિઓ

 

  • સમુહ લગ્નોનું આયોજન કરવું.

  • સમાજની નિરાધાર, ત્યક્તા,વિધવા બહેનોને મદદરુપ બનવું.

  • સમાજના આથિક પછાત તેજસ્વી ભાઇ-બહેનોને ઇનામો, શિષયવૃતિઓ ગણવેશ,પુસ્તકો,નોટ્બુકસ શાળા કોલેજ શિક્ષણ ફી માં સહાય રુપ બનવું.

  • સમાજમાં જીવલેણ રોગથી પીડાતા આથિક પછાત ભાઇ-બહેનોને મેડીક્લ સારવારમાં સહાય કરવી.

  • શેક્ષણીક ક્ષેત્રે મેડીકલ, એન્જીનીયરીંગ ફામૅસીના અભ્યાસક્મમાં સમાજના આથિક પછાત તેજસ્વી વિધાથીઓને શિક્ષણ સહાય કરવી.

  • સમાજના વિકલાંગ (અંપગ્) બહેરા મુંગા વ્ય્કીતઓને મદદરુપ બનવું.